SELLER ADVANTAGES

શા માટે Palitana Home Delivery સાથે જોડાવું?

અમે માત્ર ઓર્ડર નથી આપતા, અમે તમારા વ્યવસાયને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં મદદ કરીએ છીએ.

ઝડપી બિઝનેસ ગ્રોથ

તમારા લોકલ વિસ્તારના હજારો નવા ગ્રાહકો સુધી તમારી પ્રોડક્ટ્સ પહોંચાડો અને વેચાણ બમણું કરો.

  • નવી કસ્ટમર બેઝ
  • વધુ ઓનલાઇન વિઝિબિલિટી

ઝીરો ડિલિવરી ટેન્શન

ડિલિવરી બોય રાખવાની જરૂર નથી. અમારા એક્સપર્ટ રાઈડર્સ ૩૦ મિનિટમાં ઓર્ડર પહોંચાડશે.

  • ફાસ્ટ પીક-અપ સર્વિસ
  • લાઈવ ઓર્ડર ટ્રેકિંગ

પારદર્શક પેમેન્ટ્સ

કોઈ હિડન ચાર્જિસ નહીં. તમારું પેમેન્ટ સુરક્ષિત રીતે સીધું તમારા બેંક એકાઉન્ટમાં જમા થશે.

  • સાપ્તાહિક પેમેન્ટ આઉટ
  • વિગતવાર સેલ્સ રિપોર્ટ

સામાન્ય દુકાન vs Palitana Home Delivery સ્ટોર

સુવિધાઓ સામાન્ય દુકાન Palitana Home Delivery Portal
ગ્રાહકોની પહોંચ માત્ર ચાલીને આવતા લોકો આખા શહેરના લોકો
ડિલિવરી સુવિધા પોતે કરવી પડે અમારી જવાબદારી
માર્કેટિંગ ખર્ચાળ જાહેરાતો અમે ફ્રી માં કરીશું
ઓર્ડર મેનેજમેન્ટ હાથેથી ચોપડામાં સ્માર્ટ સેલર પેનલ

મોડું ન કરો, આજે જ તમારો સ્ટોર શરૂ કરો!

સેલર્સ જોડાઈ ચૂક્યા છે, હવે તમારો વારો છે.

સેલર તરીકે જોડાઓ